પરદેશમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ
https://youtu.be/0pp1VE89IxY
ગુજરાતી બોલી ગીત
h://youtu.be/jEdp-dV_M5A
હિન્દી અભિનય ગીત
✡ *અગત્યના વિરામ ચિન્હો અને તેના ઉદાહરણો...*
❇ *૧. પૂર્ણ વિરામ = .*
▪પરીક્ષામાં ચોરી કરશો નહીં.
❇ *૨. અલ્પવિરામ = ,*
▪તમે એક કામ કરો, ચૂપ રહો.
❇ *૩. અર્ધવિરામ ચિન્હ = ;*
▪એ હોશિયાર છે; એને ચિંતા શેની?
❇ *૪. ગુરુવિરામ ચિન્હ = :*
▪ધર્મ એક જ છે: માનવધર્મ.
❇ *૫. પ્રશ્નચિન્હ = ?*
▪પાસ તો થવાશે સ્નેહની પરીક્ષામાં?
❇ *૬. ઉદ્દગારચિહ્ન અથવા આશ્ચર્યચિન્હ = !*
▪મારા પર એટલી દયા કરો !
❇ *૭. વિગ્રહરેખા = -*
▪વડલા-શી શીતળ એમની છાયા અમે મન ભરીને માણી છે.
❇ *૮. ગુરુરેખા = ―*
▪મનને શાંત રાખવા એમના બે પ્રયાસ ― એક પ્રેમ અને એક સ્નેહ.
❇ *૯. અવતરણચિન્હો = "-----" અથવા '-----'*
▪એમણે મને કહ્યું, "હું તમને ઓળખું છું."
❇ *૧૦. ત્રણ ટપકા = . . .*
▪હું તો તમને શું કહું? તમે . . .
❇ *૧૧. કૌંસ= (_) અથવા [_] અથવા {___}*
▪બધાએ આપેલા જવાબોમાં આ જવાબ (વિશાલે) ઉત્તમ છે.
❇ *૧૨. તિર્યક ચિન્હ = /*
▪લાલ અને / અથવા લીલો રંગ એને બહુ ગમે છે.
❇ *૧૩. કાકપદચિન્હ = ^*
▪ આવ્યા
તમે આવતાં તો ^ પણ પછી પસ્તાયા, ખરું ને?
❇ *૧૪. એજન ચિન્હ = ”*
▪એમણે મને શીખવ્યું કે કેમ જીવવું.
" " " કે આમ, ના જીવાય.
❇ *૧૫. ફૂદડી = **
▪મોટે ભાગે અંક વાળા એક જ પૃષ્ઠ પર એક
થી વધારે વખત કૂદડી આવે ત્યારે ગોટાળો થઈ જાય છે. અને અત્યારે મોટા ભાગે ફુદડીના વિકલ્પે ÷ + × જેવા ચિહ્નનો ઉપયોગ થાય છે.
❇ *૧૬. લોપચિન્હ = '*
https://youtu.be/zTydqyDLzq
Demonstration vidio : poem STD 8 Gujarati Sharuaat kariae
નિદર્શન વિડિઓ : ધોરણ 8 ગુજરાતી શરૂઆત કરીએ
https://youtu.be/HDD7x69mB_4
Demonstration vidio :,Poem STD 8 Gujarati valavi Ba Aavi
કાવ્ય ધોરણ 8 વળાવી બા આવી
https://youtu.be/7V1VWN_Z7e
Demonstration vidio : Poem janani Gujarati STD 7
કાવ્ય જનની ગુજરાતી ધોરણ 7
https://youtu.be/JRWG5iMRtic
Demonastration vidio : Literature vidio
નિદર્શન વિડિઓ : સાહિત્યક મુક્તક
No comments:
Post a Comment